ઇ-બાઇકની બૅટરીમાં થયેલો બ્લાસ્ટ ઘરના સીસીટીવી કૅમેરામાં રેકૉર્ડ થયો હતો અને એ પછી આખું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.

સ્થાનિક અહેવાલો પ્રમાણે ઘરના છ સભ્યોનો બચાવ થયો હતો જયારે બિલાડીનું આગમાં મોત થયું હતું, જાણો, સમગ્ર ઘટનાક્રમ વિશે.

ઇમેજ સ્રોત, Kari Ann Peniche

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુ શોધો

લેટેસ્ટ

વીડિયો, ચીનમાં એક વ્યક્તિએ સરકારી ઇમારત પર બુલડોઝરથી તોડફોડ કરી, અવધિ 0,35

વીડિયો, હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સમાં, અર્શદીપસિંહ MIનો હિસ્સો, કેટલામાં થયો સોદો?, અવધિ 1,52

વીડિયો, આસામમાં એક પૅસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા, અવધિ 1,31

વીડિયો, એ ક્ષણ જ્યારે ઘરમાં ઇ-બાઇકની બૅટરીમાં બ્લાસ્ટ થયો, અવધિ 0,30