રેપ સર્વાઇવરની આપવીતી : મૉડલિંગ એજન્સીએ કેવી રીતે ઍપ્સ્ટીનની ચુંગાલમાં પહોંચાડી દીધાં - BBC News ગુજરાતી
ઍપ્સ્ટીનના સર્વાઇવર્સે જણાવ્યું છે કે આ કારોબારીએ યુવતીઓનું જાતીય શોષણ ચાલુ રાખવા માટે સહાયકોની ભરતીને એક સુનિયોજિત પદ્ધતિ તરીકે અપનાવી હતી. બીબીસીએ જેમની સાથે વાત કરી એવાં એક મૉડલનું કહેવું છે કે ઍપ્સ્ટીને તેમના પર 200થી વધુ વખત રેપ કર્યો હતો.
Read more










